<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હળવદ નગર પાલિકાની ૨૮ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એ નામ જાહેર કર્યા

( દીપક જાની  દ્વારા)  હળવદ,તા.૧ : હળવદ નગર પાલિકા ની સામાન્‍ય ચૂંટણી માં ભાજપ ની  સેન્‍સ પ્રક્રિયા દરમિયાન ૨૮ બેઠક માટે ૧૦૫ પાંચ દાવેદારો એ બાયો ડેટા આપ્‍યા હતા. એટલે કોને ટિકિટ મળશે તે સસ્‍પેન્‍સ હતું. જ્‍યારે આજે ફોર્મ ભરવા નો છેલો દિવસ છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ નગર પાલિકા ના તમામ ૨૮ ઉમેદવારો ની જાહેરાત શુક્રવારે મોડી રાત્રે કરી દેવા મા આવી છે. જે નામો નીચે મુજબ છે.

 આ તમામ ઉમેદવારો એ  પાર્ટી અગ્રણીઓ દાદાભાઈ ડાંગર , અજયભાઈ રાવલ , રમેશભાઈ ( ભગત ) , અનિલભાઈ પટેલ  તેમજ શહેર પ્રમુખ તપન લાલની આગેવાનીમાં મોટી સંખ્‍યા માં કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા.

(2:00 PM IST)