તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટઃ નલીયા ૮.૭ ડિગ્રી

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે.
આજે કચ્છના નલીયામાં ૮.૭, રાજકોટ ૧૪.૩, જામનગરમાં ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર વધુ અનુભવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.૮, મહતમ તાપમાન ૨૭.૨, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતી ૩.૧ કિ.મી. રહી હતી.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
