<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

માયાભાઈ આહીરના સુપુત્ર અને જામનગરના ઉદ્યોગપતિ ગીરીશભાઈ ડેરની સુપુત્રીના લગ્ન પ્રસંગે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં સાંજનું ભોજન અર્પણ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧ : જામનગર આહિર સેના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગીરીશભાઈ ડેરની સુપુત્રી ચિ.નંદનીના લગ્ન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના સુપુત્ર ચિ. જયરાજ સાથે લગ્ન થયા છે.તેના અનુસંધાને રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમા સાંજનુ ભોજન આપવામાં આવ્યું હતું.અને સમાજમાં ઉમદા  ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(12:19 PM IST)