News of Saturday, 1st February 2025
વિસાવદર નગર પાલિકાના કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત : રાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકાની સામાન્ય ચૂટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ કોણ..? તે સસ્પેન્સ પરથી પરદો હટયો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો આ પ્રમાણે છે.
વોર્ડ નંબર:-૧
(૧) ઝરીનાબાનું રહીમભાઈ મોદી, સામાન્ય સ્ત્રી અનામત,
(૨) વર્ષાબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્ય સ્ત્રી
(૩) વિનોદરાય વશરામભાઈ પુરોહિત, પછાત વર્ગ અનામત
(૪) કરમશીભાઈ ઘુસાભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત
વોર્ડ નંબર: ૨
(૧) માનસીબેન વિશાલભાઈ જેઠવા, પછાત વર્ગ સ્ત્રી
(૨) વિલાસબેન કમલેશભાઈ પંડયા, સામાન્ય સ્ત્રી
(૩) રજનીભાઈ આણંદભાઈ ડોબરિયા, સામાન્ય બિન અનામત
(૪) લલીતકુમાર વૃજલાલ રીબડીયા - સામાન્ય બિન અનામત
વોર્ડ નંબર : ૩
(૧) ઉષાબેન જયદીપભાઈ દાહીમાં, પછાત વર્ગ સ્ત્રી
(૨) ભાવનાબેન આનંદભાઈ પંડયા, સામાન્ય સ્ત્રી
(૩) રવિકુમાર નરસીંહભાઈ તલસાણીયા, સામાન્ય બિન અનામત
(૪) કિરીટભાઈ રતીભાઈ જાની, સામાન્ય બિન અનામત
વોર્ડ નંબર: ૪
(૧) વર્ષાબેન મનહરભાઈ દાફડા, અનુસૂચિત જાતિ સ્ત્રી
(૨) કિરણબેન જેન્તીભાઈ ટાંક, સામાન્ય સ્ત્રી અનામત
(૩) જાવીદભાઈ સુલેમાનભાઈ કાતીયાર, પછાત વર્ગ
(૪) સાજીદખાન યુનુસખાન લોધીપઠાણ, સામાન્ય
વોર્ડ નંબર : ૫
(૧) ગીતાબેન મનીષભાઈ રીબડીયા, સામાન્ય સ્ત્રી
(૨) જલ્પાબેન રજનીશભાઈ સુવાગીયા, સામાન્ય સ્ત્રી
(૩) મુકેશભાઈ ભનુભાઈ ટાંક, પછાત વર્ગ
(૪) અરવિદભાઈ કરસનભાઈ ગોડાલીયા, સામાન્ય
વોર્ડ નંબર : ૬
(૧) શોભાબેન અશોકભાઈ રૂદાતલા, પછાત વર્ગ સ્ત્રી
(૨) નયનાબેન અંકિતભાઈ રાખોલીયા, સામાન્ય સ્ત્રી
(૩) મનીષભાઈ સમજુભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત
(૪) રમેશભાઈ વજુભાઈ સોલંકી,સામાન્ય બિન અનામત
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
