<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલાએ "આપ"માંથી ઉમેદવારી નોંધાવી

પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા રજાક હાલાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા હતા કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટ આપે છે

જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલાએ "આપ"માંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાં ટિકિટ માટે વિખવાદ થયો હતો. 

 પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા રજાક હાલાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા હતા કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટ આપે છે એ સાચી વાત છે. જીતેલા કોર્પોરેટર અને પાર્ટીનું નિષ્ઠાથી કામ કરનારને ટિકિટ આપી નથી. 

 રજાક હાલાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી બહુમતીથી ચૂંટાશે અને કોંગ્રેસને એક પણ વોર્ડમાં લીડ નહિ મળે.


 

(8:13 PM IST)