તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
વિસાવદર નગર પાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત : રાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકાની સામાન્ય ચૂટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ કોણ..? તે સસ્પેન્સ પરથી પરદો હટયો છે.આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારો આ પ્રમાણે છે.
વોર્ડ નંબર : ૧
(૧) હિનાબેન આશિફભાઈ કાદરી, સામાન્ય સ્ત્રી
(૨) નયનાબેન શૈલેષભાઈ સોલંકી, સામાન્ય સ્ત્રી
(૩) ગિરીશભાઈ ખીમજીભાઇ બડેલીયા,પછાત વર્ગ
(૪) રવિભાઈ પોપટભાઈ ડોબરીયા, સામાન્ય
વોર્ડ નંબર : ૨
(૧) બિંદુબેન નીતિનભાઈ પરમાર, પછાતવર્ગ સ્ત્રી
(૨) જલ્પાબેન વિપુલકુમાર ગધેસરિયા, સામાન્ય સ્ત્રી
(૩) મનીષકુમાર નટવરલાલ પંડ્યા, સામાન્ય
(૪) પરેશભાઈ મનસુખભાઈ લાખાણી, સામાન્ય
વોર્ડ નંબર : ૩
(૧) રંજનબેન હરેશભાઈ મહેતા, પછાતવર્ગ સ્ત્રી
(૨) વનિતાબેન વજેસિંહભાઈ દાહીમા, સામાન્ય સ્ત્રી
વોર્ડ નંબર : ૪
(૧) નીલમબેન શૈલેષભાઈ દાફડા, અનુ.જાતિ સ્ત્રી
(૨) ગીતાબેન કિર્તીભાઈ રીબડીયા, સામાન્ય સ્ત્રી
(૩) ઇમરાનભાઈ ગુલમામદભાઈ દલ, પછાતવર્ગ
(૪) લક્ષ્મીબેન રઘુભાઈ રાઠોડ, સામાન્ય
વોર્ડ નંબર : ૫
(૧) કિર્તીબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્ય સ્ત્રી
(૨) ઈલાબેન જયંતીભાઈ બદાણીયા, સામાન્ય સ્ત્રી
(૩) કૈલાશભાઈ ડાયાભાઈ વાઘેલા, પછાત વર્ગ
(૪) રાહુલ અશોકભાઈ બુહા, સામાન્ય
વોર્ડ નંબર : ૬
(૧) પ્રતીક્ષાબેન કૌશિકપરી ગોસ્વામી, પછાતવર્ગ સ્ત્રી
(૨) શબનાબેન ઝાકીરભાઇ મંધરા, સામાન્ય સ્ત્રી
(૩) મનોજકુમાર કાળુભાઈ સોલંકી, સામાન્ય
(૪) પ્રવીણભાઈ વીરાભાઇ વિંજડા- સામાન્ય
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
