તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 4th February 2025
ઝેરી ઇન્જેકશન લઇને પોરબંદર રામલખન કો.ઓ.સોસાયટીના સંચાલકનો આપઘાત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪: પોરબંદર કો.ઓ. સોસાયટીના સંચાલક ભરતભાઇ વિંજાભાઇ ઓડેદરાએ ઝેરી ઇન્જેકશન લઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. તેઓએ આર્થિક મુશ્કેલીના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
