News of Tuesday, 4th February 2025
સૌરાષ્ટ્રની કાલાવડ નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા: કાવ્યા મહેતાનો વિજય

જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં ભાજપએ ખોલ્યું ખાતું. ૧ સીટમાં ભાજપનો બિનહરીફ વિજય થયો.
વોર્ડ નંબર ૨ના ઉમેદવાર કાવ્યા મોહિતભાઈ મહેતા બિનહરીફ વિજય. અહી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ઉમેદવાર જ ન મળ્યા... ચૂંટણી પહેલા જ બંને પક્ષે માની હાર.
૭ વોર્ડની ચૂંટણીમાં ૨૮ ઉમેદવાર હતા, જેમાંથી ૧ બેઠક ભાજપ બિનહરીફ જીતી જતા હવે ૨૭ બેઠક પર ચૂંટણી જંગ જામશે. (અકિલાના શ્રોતા હર્ષલ ખંધેડિયા)
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
