ભીષણ ગરમી અને હીટવેવનો રેકોર્ડ તૂટશેઃ આ મહિનાથી જ લોકો અકળાવા લાગશે : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચથી મે દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસો રહેવાની શકયતા : દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં હીટવેવ જોવા મળશે11:01 AM IST
દુનિયાનું સૌથી મોટું ટ્રેડ વોર શરૂ :વિશ્વબજારમાં ગભરાટ :જાણો ભારતને કેવી રીતે થશે ફાયદો : ટ્રેડ વોરના કારણે વિશ્વભરના શેરબજારો અને ચલણ બજારોમાં ગભરાટનો માહોલ : અમેરિકાએ કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર 25 ટકા વધારાનો ટેક્સ લાદ્યો: કેનેડાએ પણ યુએસ આયાત પર ટેરિફ લાદ્યો: ચીને પણ અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો 11:14 PM IST
સ્વામીનારાયણ સંપ્રદાયનો સાધુ જ્ઞાનપ્રકાશ બેફામ બન્યોઃ જલારામ બાપા વિશે એલફેલ લવારાઃ લાખો ભાવિકોમાં પ્રચંડ રોષઃ વીરપુર આવી માફી માંગેઃ નહિ તો આકરા કાર્યક્રમો અપાશે : વિવાદ બાદ સ્વામીને બ્રહ્મજ્ઞાન : માફી માગતા જ્ઞાનપ્રકાશ સ્વામી : બાપાને સત્ સત્ વંદન : પૂજ્ય બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતાઃ આ જ એમનું જીવન છે, આ જ સત્ય છેઃ આથી વિશેષ બીજી કોઈપણ વાત સત્યથી દૂર છેઃ વિરપુર જગ્યાના ભરતભાઈ જયસુખભાઈ ચાંદ્રાણી - વિરપુર જગ્યા11:51 AM IST
AIIMS ભોપાલમાં AI સાથે કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવશે : કેન્સર સ્ક્રીનિંગને ઝડપી અને વધુ સુલભ બનાવીને, આપણે દૂરના અને પછાત વિસ્તારોમાં ઘણા લોકોના જીવન બચાવી શકીએ છીએ : પ્રો. અજય સિંહ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર AIIMS : પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં, AI આધારિત મશીનો ઝડપથી કેન્સરને ઓળખી શકશે, જેથી દર્દીઓની સારવાર વહેલા શરૂ કરી શકાય,આનાથી દૂરના વિસ્તારોમાં રહેતા દર્દીઓને પણ ફાયદો થશે4:42 PM IST
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેર્યા ‘હરતા ફરતા મોબાઈલ' વાળા ચશ્મા : ફીચર્સ છે ગજબ : MWC ૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સિંધિયાના આ હાઇ-ટેક ચશ્મા માર્ક ઝકરબર્ગની મેટા અને રે-બૅન સાથે મળીને તૈયાર કરવામાં આવ્યા છે : આ ચશ્મામાં AI–સંચાલિત ફીચર્સ, ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા અને ઉત્તમ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે4:04 PM IST
મુંબઈમાં લક્ઝરી ફલેટનો ક્રેઝઃ ૫ કરોડથી વધુની મિલકતોના રજિસ્ટ્રેશનમાં ૧૫%નો વધારો : ફેબ્રુઆરી ૨૦૨૫માં ૧૧,૫૪૧ મિલકત નોંધણી થઈ હતી, જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૨,૦૫૬ મિલકત નોંધણીઓ થઈ હતી, તે જ સમયે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૯,૬૮૪ મિલકત નોંધણીઓ થઈ હતી : ફેબ્રુઆરી ૨૦૨૫માં કરવામાં આવેલા મિલકત નોંધણીમાં ૫૦ લાખ રૂપિયાથી ઓછા મકાનોનો હિસ્સો ૨૬ ટકા હતો, તે જ સમયે ફેબ્રુઆરી ૨૦૨૪માં આ શ્રેણીનો હિસ્સો ૨૯ ટકા હતો11:02 AM IST
ખેડૂત નેતા દલજિંદરની ધરપકડ:કુલવંત સિંહને કરાયા નજરકેદ : વિરોધ પ્રદર્શન પહેલા ચંદીગઢથી પંજાબ સુધી ઝડપી કાર્યવાહી : ખેડૂતો પૂર્વનિર્ધારિત મોરચા તરફ આગળ વધે તે પહેલાં, પોલીસે ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા. થાણા પટ્રનના મૌલવીવાલા ગામમાં ખેડૂત નેતા કુલવંત સિંહને નજરકેદ કરાયા અને દલજિંદર સિંહ હરિયાઉની ધરપકડ1:14 PM IST
ભ્રષ્ટાચાર ત્યારે જ જ્યારે લાંચ માંગવા અથવા લેવડદેવડનાં પુરાવા હોય : સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારની નવી વ્યાખ્યા આપી...લાંચ માંગવાનો અને સ્વીકારવાનો પુરાવો જરૂરી છે કોઈ અધિકારી દ્વારા સત્તાના દુરુપયોગથી ભ્રષ્ટાચાર થયો હોવાનું માની શકાય નહીં: અધિકારી દ્વારા ગેરકાયદેસર લાભો માંગવા અને સ્વીકારવાના કોઈ પુરાવા ન હોવાથી કેસ રદ કરવામાં આવ્યો હતો4:23 PM IST
૧૦૦ થી વધુ સૈનિકોની શહાદત માટે જવાબદાર માઓવાદી કમાન્ડરે પત્ની સાથે આત્મસમર્પણ કર્યુઃ બંનેના માથા પર ૧૩ લાખ રૂપિયાનું ઇનામ હતું : છત્તીસગઢના બસ્તરના બીજાપુરમાં માઓવાદી કમાન્ડર દિનેશ મોદીમ અને તેની પત્નીએ આત્મસમર્પણ કર્યુ છે, સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને તેમણે આ પગલું ભર્યુ, દિનેશ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા હતા અને તેણે ઘણા સૈનિકોને નિશાન બનાવ્યા હતા.10:12 AM IST
રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિના માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ: ઝેલેન્સકીએ કહ્યું - સુરક્ષા ગેરંટી વિના શક્ય નથી : ફ્રાન્સ અને બ્રિટને યુક્રેનમાં એક મહિનાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો :ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની ચર્ચા પછી યુરોપે શાંતિ કરાર માટે પ્રયાસ શરૂ કર્યા :ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સુરક્ષા ગેરંટી વિના કોઈ યુદ્ધવિરામ થશે નહીં10:57 PM IST
ઇડીના 12 સ્થળોએ દરોડામાં ભૂટાની ગ્રુપ અને WTC નો પર્દાફાશ : ચોંકાવનારા ખુલાસા થયા : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ WTC બિલ્ડર અને પ્રમોટર આશિષ ભલ્લા અને ભૂટાની ગ્રુપ અને તેના પ્રમોટર આશિષ ભૂટાની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હી, ફરીદાબાદ, NCR પ્રદેશમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા 10:49 PM IST
કાલે ડોનાલ્ડ ટ્રમ્પ કરશે મોટો ધડાકો: નવી જાહેરાતથી દુનિયા હચમચી જશે :પુતિન સાથે મુલાકાત કે ઝેલેન્સ્કી સાથે બદલો ? : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક સાંકેતિક પોસ્ટ કરી કુતુહલ સર્જી:પોસ્ટમાં લખ્યું છે કે, આવતીકાલની રાત મોટી થવાની છે. આ પોસ્ટના એક કલાક પહેલા પણ તેમણે અન્ય એક પોસ્ટ કરી હતી જેમાં ઝેલેન્સકીનો ઉલ્લેખ કરાયો હતો.12:11 AM IST
વિકસિત બિહારનો રોડમેપ: કેન્દ્રીય મંત્રી માંઝી સહિતના ઘણા નેતાઓએ બજેટની પ્રશંસા કરી : કેન્દ્રીય મંત્રી માંઝીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બિહાર સરકારને વિકાસ માટે શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે :તેમણે કહ્યું કે તે લોકોએ 2004 પહેલા બિહારને અભિશાપ બનાવી દીધું હતું. હવે જનતા તેમની તરફ જોવા પણ માંગતી નથી.12:42 AM IST

વિરોધ પ્રદર્શન...

મહિલા મોરચો....

સ્વચ્છતા અભિયાન....

આદિવાસી મહોત્સવ

ધરણાં......
અકિલા સોશ્યિલ મીડિયાવર્ષ ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી: પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા : પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ: પ્રવાસન મંત્રી: બરડા સર્કિટના નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા, મોડપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે: પ્રવાસન મંત્રીશ્રી8:02 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦ થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : અમદાવાદ સિવિલ મેડિસીટી માસ્ટરપ્લાન અંતર્ગત અત્યારસુધીમાં કુલ રૂ. ૩૪૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ :આરોગ્યમંત્રી:સિવિલ હોસ્પિટલના જુના ઇન-ડોર બ્લોક અને બ્લોક A થી D , ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડવાનું કામ શરૂ : આ જગ્યાએ O.P.D. બિલ્ડીંગ, ૯૦૦ પથારીની નવી જનરલ હોસ્પિટલ, ૫૦૦ પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના દર્દીઓ) માટે નવીન હોસ્પિટલ બાંધવામાં આવશે: છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૨૩૬.૫૦ કરોડની રકમ તબક્કાવાર કામગીરી માટે ફાળવવામાં આવી6:50 PM IST
ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે : સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ : ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો “સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતામુક્ત ગુજરાત” જનસેવા અભિયાનમાં પ્રજાના પ્રતિનિધિઓને સહભાગી થવા અનુરોધ4:50 PM IST
આણંદ જિલ્લામાં ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી : આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે : ૩૩૦ પુરુષ કેદીઓ અને ૪૦ સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે1:52 PM IST
ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાનેUCC સમિતિની બેઠક યોજાઈ : સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ : ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ : આ સમિતિએ આજે રાજ્ય સરકારના વિવિધ આયોગો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિમર્શ કરી તેઓના સૂચનો અને મંતવ્યો મેળવ્યા4:38 PM IST
ગરવી ગુજરાતનું આ અંદાજપત્ર એ દસ્તાવેજ નથી, પણ સાડા છ કરોડગુજરાતીઓની આકાંક્ષાઓનો આલેખ છે : મંત્રી હર્ષ સંઘવી : આ અંદાજપત્ર ગુજરાતની જનતાની આકાંક્ષાઓ અને વાસ્તવિકતાઓનો સરવાળો છે: રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, અમારું દરેક બજેટ વંચિતોની ચિંતા અને ચિંતનથી ભરેલું છે: વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા પર પોતાનું મંતવ્ય રજુ કરતા મંત્રી હર્ષ સંઘવી9:47 PM IST
રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : સેમ્પલ રજીસ્ટ્રેશન સીસ્ટમ(SRS)ના છેલ્લા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માતા મૃત્યુ દર(MMR) વર્ષ ૨૦૦૧-૦૨ માં ૭૦ હતો જે વર્ષ ૨૦૧૮-૨૦ના રીપોર્ટ પ્રમાણે ૫૭ થયો: બાળ મૃત્યુ દર(IMR) વર્ષ ૨૦૧૭-૧૯ માં ૩૦ હતો જે વર્ષ ૨૦૧૮-૨૦માં ૨૩ છે7:30 PM IST
રાજ્યના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજનું સ્વપ્ન હવે પૂર્ણતાના આરે :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : ગુજરાત મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં ૪૫૦ જેટલા યુ.જી. તેમજ ૧૦૧૧ જેટલા પી.જી. બેઠકોની આગામી સમયમાં એકસાથે ઐતિહાસિક મંજૂરી મળનાર છે: આરોગ્યમંત્રી: હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની ૨૦૪૪ અને M.S. ની ૯૩૨ સીટો ઉપલબ્ધ: છેલ્લા બે વર્ષમાં M.D. ની ૪૪૬ અને M.S. ની ૨૧૧ સીટો વધી: વર્ષ ૧૯૯૫માં રાજ્યમાં કુલ ૮ મેડિકલ કૉલેજમાં U.G.ની ૯૨૫ બેઠકોની સામે વર્ષ ૨૦૨૪ માં કુલ ૪૧ મેડિકલ કૉલેજમાં ૭૨૫૦ બેઠકો ઉપલબ્ધ: ૧૯૯૫માં રાજ્યની કુલ ૭ મેડિકલ કૉલેજમાં P.G. અનુસ્નાતકની ૬૮૮ બેઠકોની સામે આજે રાજ્યની ૨૭ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ/આરોગ્યકેન્દ્રોમાં કુલ ૩૭૧૯ બેઠકો ઉપલબ્ધ6:49 PM IST
NEP-૨૦૨૦ અંતર્ગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ૧૬ કોલેજ ખાતે નવા ૨૧ માઇનોર/ઓનર્સ અભ્યાસક્રમો શરૂ કરાયા: ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ : વર્ષ ૨૦૨૪-૨૫માં ઉદ્યોગો દ્વારા સંચાલિત ૧૩ માઇનોર/ઓનર્સ પ્રોગ્રામ્સ GTU દ્વારા ઓફર કરાયા: ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, AI, મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી અને 3D પ્રિન્ટિંગ જેવા અભ્યાસક્રમોનો સમાવેશ6:48 PM IST
પાટણ જિલ્લાની બાસ્પા કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ રીલ બનાવી વાયરલ કરી : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો: જુઓ વિડિયો : સમગ્ર મામલો કોલેજ પ્રશાસનને ધ્યાને આવતા ગંભીર નોંધ લીધી હતી. HNGU ને પણ લેખિતમાં રિપોર્ટ આપી વીડિયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરશે તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું લખાણ આપ્યું : કોલેજના સત્તાધીશો દ્વારા પાટણ HNGU ને લેખિતમાં રિપોર્ટ આપ્યો કે, યુવરાજસિંહ જાડેજા રાજકીય રીતે કોલેજ અને શિક્ષણ વિભાગને બદનામ કરવા આ વીડિયો વાયરલ કર્યો 4:57 PM IST
ચેઇન ચોરીનો ગુનો ઉકેલાયોઃ ચોરી-જૂગારના ૯ ગુનામાં સામેલ નિકીતા ઉર્ફ નીરૂ સાવલીયા ઝડપાઇ : ધરમનગર શાકમાર્કેટમાં ગિરદીનો લાભ લઇ કટરથી ચેઇન કાપી લીધો હતો :ગોવિંદપરાની મહિલા એકલી રહે છે, પૈસાની જરૂર હોઇ ચોરી કર્યાનું રટણઃ તાલુકા પીઆઇ હરિપરાની ટીમની કાર્યવાહીઃ હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, સાથેના મયુરસિંહ, નિકુંજભાઇ, ઉગાભાઇની બાતમી4:15 PM IST
જ્ઞાનપ્રકાશ વિરપુર આવીને માફી ન માંગે તો જલદ આંદોલનઃ રાજુભાઇ પોબારૂ-ડો. નિશાંત ચોટાઇ : પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનાર સામે રાજકોટ લોહાણા મહાજન આકરા પાણીએ આવા લંપટ-વિકૃત મનોવૃતિવાળા તત્વોને કારણે સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય બદનામ થતો હોવાનું આગેવાનોએ જણાવ્યું: બુધ્ધિનું પ્રદર્શન કરનાર સદંતર અજ્ઞાની જ્ઞાનપ્રકાશને સ્વામીનારાયણનો સાધુ કોને બનાવી દીધો? તેવો પણ અણીયારો સવાલ સમાજમાં ઉઠી રહ્યો છે11:43 AM IST
૮૬ વર્ષના યુવાન મનસુખદાદા દ્વારિકા પદયાત્રાએ : તુમ રક્ષક કાહેકુ ડરના.. હનુમાનજીના ભક્તની પ્રેરક કહાની :મનસુખભાઇ વ્યાસનો ગજબ શ્રધ્ધાઃ દશ વર્ષથી ચાલીને દ્વારિકા જાય છેઃ એકલા જ હોયઃ સાત વર્ષ પૂર્વે હ્રદયની ત્રણ નસો બ્લોકેજનું નિદાન, દવા-સર્જરી કંઇ કર્યુ નથી, દોડતા જ રહે છેઃ આત્મબળ પાવરફૂલઃ મંત્રજાપ સતત ચાલે છેઃ એકલા જ રહે છે, બધું કામ જાતે જ કરે છેઃ સદુગુરૂ રણછોડદાસ બાપુએ મંત્ર આપ્યો હતોઃ નિર્દોષ-નિસ્વાર્થ-નિરંતર ભક્તિ3:25 PM IST
રાજકોટમાં પેઢી ધરાવતાં રંગપરના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી અમદાવાદી શખ્સનો ૨૦.૧૭ લાખનો ધુંબો : રાજકોટના ૧૫૦ રીંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતાં વેપારીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અમદાવાદના શખ્સ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરીઃ શરૂઆતમાં નાણા ચુકવી વિશ્વાસ જીત્યો, છેલ્લે જુનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી ભાગી ગયો12:16 PM IST
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના કાર્યાલયનો આજે રાત્રે ઉદ્ઘાટન સમારંભઃ ઉમટી પડો : સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ ઉપર રઘુવંશી અગ્રણીઓની હાજરીમાં કાર્યાલય ધમધમતું થશેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ કામગીરીમાં વ્યસ્ત4:02 PM IST
રાતના સમયે મહિલાઓને નિશાન બનાવતી ચીલઝડપકાર બેલડી ઝડપાઇઃ ૮ ગુના ઉકેલાયા : લોહાનગરમાં રહેતાં સુનિલ ઉર્ફ આર્યન અને જીતેશ ઉર્ફ જીનીને ક્રાઇમ બ્રાંચે ઝડપી ૪ાા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો :સુનિલની અગાઉ ચોરી-લૂંટના ૭ ગુનામાં અને જીતેશની એક ગુનામાં સંડોવણીઃ પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોરની ટીમની કામગીરીઃ જલદિપસિંહ વાઘેલા, રાજેશભાઇ જળુ, ગોપાલભાઇ પાટીલ અને તુલસીભાઇ ચુડાસમાની બાતમી3:58 PM IST
સરગમ કલબના ગુણુભાઇની મહાકુંભમાં ડુબકી 3:02 PM IST
ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગનીનો આતંક યથાવત :પોલીસે ફરિયાદીની સંતોષ કારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહીલાઓ કેરોસીનની શીશીઓ સાથે પોલીસ સ્ટેશન ધસી જઈને આત્મવિલોપનની ચિમકી આપી : પોલીસ મથકે મહિલાઓનો હલ્લાબોલ : આરોપીએ ખંડણી સહીત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડિયો અને ઓડિયો મિડિયા સમક્ષ જાહેર કર્યા8:06 PM IST
કાજલીના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત11:14 AM IST
વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય એ જગતને ઘડ્યું છે : પૂ.મોરારીબાપુ : કાગધામ મજાદર ખાતે યોજાયો 24 મો કાગવંદના એવોર્ડ સમારોહ : કરજણના સ્વ. ભાઇલાલભાઈ કવિ વતી પુત્ર મહેન્દ્ર રાણપુરાને , લોકસાહિત્યના સ્ટેજ કલાકાર તરીકેનો એવોર્ડ કુવાદરના ધનરાજ રતનશી ગઢવી, ચારણી સાહિત્યના મર્મી તરીકેનો એવોર્ડ જૂનાગઢના અમુદાન ગઢવી, રાજસ્થાની ચારણ વિદ્વાનને એનાયત થતો કાગ એવૉર્ડ નાગોરના લક્ષ્મણદાસ કવિયાને અર્પણ11:44 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
કોહલીની વિરાટ ઇનિંગે ઓસ્ટ્રેલિયાનું પાણી ઉતાર્યું :ટિમ ઇન્ડિયાની 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં એન્ટ્રી : વિરાટ કોહલીના ૮૪ રન અને મોહમ્મદ શમીની બોલિંગની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૪ વિકેટે હરાવ્યું:9 માર્ચે, ભારતીય ટીમ બીજા સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે:બીજા સેમિફાઇનલમાં, દક્ષિણ આફ્રિકા 5 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.9:47 PM IST















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































