News of Wednesday, 5th February 2025
જામનગર : ખંભાળિયા હાઇવે પર ત્રિપલ અકસ્માત: કાર, ટ્રોરસ અને રીક્ષા વચ્ચે અકસ્માત બે યુવાનના મોત
કાર બેકાબુ થતા રીક્ષાને અડફેટે લીધી :સામાન મુકી જામનગર પરત આવતી વેળાએ બે યુવાનોને કાળ ભેટ્યો

જામનગર : ખંભાળિયા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, આ ટ્રિપલ અકસ્માતમાં બે યુવાનના મોત નીપોઝયા છે ,
પડાણા નજીક અકસ્માત સર્જાયો હતો, સાંજે પડાણાથી જામનગર આવતી વખતે કાર, ટ્રોરસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષામા સવાર બે યુવાનોના મોત નીપજ્યા છે
કાર બેકાબુ થતા રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બે યુવાનો સામાન મુકી જામનગર પરત આવતી વેળાએ અકસ્માત થયો હતો ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
