News of Friday, 7th February 2025
પાલિકા ચૂંટણી અનુસંધાને ભાણવડમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

ખંભાળીયા : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં નગરપાલીકાની ચૂંટણી અનુસંધાને ભાણવડ ટાઉન વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગની સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ ખંભાળીયા વિભાગ ખંભાળીયા તથા ભાણવડ પો. સ્ટે. આઇ. સી. પો. ઇ. કે. કે. મારૂ તથા ભાણવડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભાણવડ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ભાણવડ ટાઉનમાં ફુટ પેટ્રોલીંગ કરેલ અને ક્રિટીકલ બુથ-બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી ખંભાળીયા)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
