<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

૪૧ વર્ષ પૂર્વેના કચ્‍છના કેસમાં અમારા પરિવારને ન્‍યાય મળ્‍યોઃ ઇકબાલ મંધરા

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧: ૪૧ વર્ષ પૂર્વે કચ્‍છમાં ડીએસપી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન રાજકીય અને સામાજીક અગ્રણીઓને માર મારવાના કેસમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને દોષી ઠેરવી ૩ મહિનાની સજા અને દંડ ફટકાર્યો છે. પોતાના પરિવારને ન્‍યાય મળ્‍યો હોવાનું ઇકબાલ મંધરાએ જણાવ્‍યું હતું

(11:56 AM IST)