<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

મહાશિવરાત્રી પર સોમનાથમાં ૩ દિવસ મહોત્સવ ૨૪થી શરૂ

મહોત્સવમાં પ્રસિદ્ધ કલાકારો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય પ્રસ્તુત કરશે

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પ્રસંગ પર સોમનાથ મહોત્સવનું આયોજન તા.૨૪થી૨૬ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું છે. મહોત્સવમાં પ્રસિદ્ધ કલાકારો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય પ્રસ્તુત કરશે.  વિશેષ આકર્ષણના રૂપમાં ઋષિ કુમાર તરફથી “સાગર આરતી” નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય, દેશ ભરના શ્રદ્ધાળુઓને  આધ્યાત્મિક અનુભવોની સાથે-સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરસાથી પરિચિત કરવાનો છે.

(10:59 PM IST)