News of Friday, 14th February 2025
અમરેલીમાં હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ

અમરેલી : રોટરી કલબ ઓફ અમરેલી સીટી બસ દ્વારા શીતલ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૦પ બહેનોના હિમોગ્લોબિન ચેકઅપનો કેમ્પ યોજાયેલ. રોટરી કલબના એનેમીયા મુકત ભારત અભિયાનમાં રોટરી સીટી દ્વારા બધા બહેનોને એનેમિયા ન થાય તેના માટેની દવા પણ આપવામાં આવેલ. આ પ્રોજેકટમાં યસ મસરાણી પ્રોજેકટ ચેરમેન તથા સંજયભાઇ ભુવાની ઉપસ્થિતિ હતી. તેવું સેક્રેટરી જીગ્નેશ મોદી અને પ્રમુખ અનિલ આડતીયા યાદીમાં જણાવેલ છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
