તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 18th February 2025
હાલોલ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકમાંથી 34 બેઠકો ભાજપના ફાળે
2 બેઠક પર ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારની જીત

હાલોલ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકમાંથી 34 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. 2 બેઠક પર ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ જીત ભારતીય જનતા પાર્ટીની નથી આ વિકાસની જીત છે. હાલોલ નગરમાં છેલ્લા 25 વર્ષમાં સત્તત વિકાસના પંથે આગળ રહ્યું છે તેના સાક્ષી નગરજનો છે. આજે જાહેર થયેલ પરિણામમાં ભારતીય જનતતા પાર્ટી તમામ બેઠક કબજે કરવામાં સફળ રહ્યું છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
