તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 18th February 2025
હળવદમાં ર૮માંથી ૨૭માં ભાજપ ત્રણ

(દિપક જાની દ્વારા) હળવદ, તા. ૧પઃ હળવદ નગરપાલિકાની ૨૮ બેઠકમાંથી ૨૭ બેઠક પર ભાજપનો દબદબો યથાવત છે. હળવદ નગરપાલિકા પર ફરીથી ભાજપાનો ભોગવો લહેરાયો છે. હળવદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યુ છે.
હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવેની કારમી હાર થઇ છે. હળવદ નગરપાલિકાના સાત વોર્ડ ની ૨૮ બેઠક માટે મતગણતરી પુર્ણ થઇ છે.
જીતને વધાવતા ભાજપના કાર્યકરો તથા આગેવાનો એ વધાવેલ છે. વોર્ડ નં. ૧ માં ભાજપનો ૩ બેઠક પર વિજય થયો છે. ૧ બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
