તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 19th February 2025
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નુ રૂપિયા1520.92 કરોડના અંદાજિત ખર્ચ સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 નું બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું આવનારા વર્ષનું વાર્ષિક બજેટ.રૂપિયા1520.92 કરોડના અંદાજિત ખર્ચ સાથેનું બજેટ રજૂ કરાયું છે.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
