<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે: 1200 પોલીસ કર્મી ફરજ નિભાવશે

12 Dysp, 22 PI , 123 PSI, SRPની 2 ટીમ ,1029 પોલીસ, GRD સહીતના પોલીસ કર્મી ફરજ બજાવશે. 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. કુલ 1200 પોલીસ કર્મી ફરજ નિભાવશે.

 મહાશિવરાત્રી મેળા દરમિયાન 12 Dysp, 22 PI , 123 PSI, SRPની 2 ટીમ ,1029 પોલીસ, GRD સહીતના પોલીસ કર્મી ફરજ બજાવશે. 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે. મેળામાં કોઈ આગની ઘટના ન બને તે માટે 3 ફાયર સ્ટેશન ઊભા કરાશે. મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે

(10:00 PM IST)