<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કાલાવડમાં આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નં. પ માં ભાજપની પેનલ જીતી

રાજકોટ, તા. ર૧: જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થયો છે.

કાલાવડ નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. પ માં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપની પેનલના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.

જેમાં વોર્ડ નં. પ ના ઉમેદવારો અયાજભાઇ અબ્‍દુલરજાકભાઇ વંથરા, નજમાબેન જાહિદભાઇ સમા, રૂકસારબાનુ સિકંદરમિયા કાદરી, સદામ ગફારભાઇ બારાડીનો વિજય થયો છે.

ભાજપમાં જયલંત વિજય બદલ વોર્ડ નં. પ ના ભાજપના ચારેય ઉમેદવારોને ભાજપના આગેવાનો, કાર્યકરો અને લતાવાસીઓને અભિનંદન પાઠવ્‍યા છે.(

(12:27 PM IST)