News of Tuesday, 25th February 2025
રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન

જૂનાગઢઃ તા. ૨૫: પヘમિ રેલ્વેએ વિશેષ ભાડા સાથે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે ૨૫, ૨૬, અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ત્રણ દિવસ માટે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નકકી કર્યુ છે. રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦.૫૫ કલાકે ઉપડી જૂનાગઢ બપોરે ૧૩.૦૦ કલાકે પહોંચશે. એ જ રીતે રિટર્નમાં જૂનાગઢ- રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે ૧૩.૪૦ વાગ્યે ઉપડશે અને ૧૭.૦૫ વાગ્યે રાજકોટ પહોંચશે.(
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
