News of Tuesday, 25th February 2025
વિસાવદરમાં હઝરત નવથા પીરનો ૨૬મી ફેબ્રુઆરી બુધવારે ઉર્ષ શરીફ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર માંણદીયા રોડ ઉપર આવેલ હજરત નવાથા પીરનું કાલે શાનદાર તરીકે થી ઉષૅ ઉજવવામાં આવશે.
વિસાવદર તાલુકાના માનવદિયા રોડ પર આવેલા હઝરત નવાથા પીર નું ઉષૅ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર તરીકે ઉજવાશે. તારીખ 26/2/25/ને બુધવારે સવારે 10:00 કલાકે કુરાનખાની તેમજ મિલાદ શરીફ અને બપોરે 12:00 કલાકે આમ નીયાઝ નુ આયોજન કરવામા આવેલ છે.જેનુ સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બેહનો એ ખાસ પધારવા વિનંતી તેમજ વિસાવદર શહેર તેમજ આજુબાજુ ના ગામડાઓને પણ ઉર્ષ માં આવવા માટે ખાદીમ સુલતાનમીયા હુશેનમીયા કાદરી તેમજ મેહબુબમીયા હુશેનમીયા કાદરી એ જણાવેલ છે
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
