<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ભરાણા ગામે પાંચ કાચા પાકા રહેણાંક ઝુંપડામાં આગ લાગી

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ચાર કાચા પાકા સહિત કુલ પાંચ ઝુંપડામાં આગ પ્રસરી ; રોકડ રકમ સહિત ઘરવખરીનો માલ સામાન બળીને ખાખ

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : વાડી વિસ્તારના એક ઝુંપડામાં ચા બનાવતી વખતે અચાનક આગ લાગતા અફરાતફરી મચી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ચાર કાચા પાકા સહિત કુલ પાંચ ઝુંપડામાં આગ પ્રસરી રોકડ રકમ સહિત ઘરવખરીનો માલ સામાન બળીને ખાખ થયો. સદનસીબે કોઇ જાનહાનિ નહીં,

(8:49 PM IST)