News of Tuesday, 4th March 2025
જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુ દ્વારા સમાધીનું પૂજન અર્ચન : યજ્ઞ યોજાયો

જુનાગઢ::જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યામાં આજે પટેલ બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુએ પટેલ બાપુ ની સમાધીનું પૂજન અર્ચન અને એક યજ્ઞનું આયોજન કરાયું હતું બપોરે મહાપ્રસાદ અને રાત્રીના ભવ્ય સંતવાણી ના કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
