<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

અકિલા ન્યુઝ : અમરેલી ધારી મોરઝર નજીક સિંહ પરિવારના ધામા, મોરઝર રેવેન્યુ વિસ્તારોમાં સિંહોએ બનાવ્યું આશ્રયસ્થાન, જંગલના રાજા સિંહોએ જંગલ છોડીને ગ્રામીણ ગામડાઓને બનાવ્યું રહેઠાણ, ચાર સિંહો મોબાઈલ કેમેરામાં કેદ. : જુઓ વિડિયો

(12:35 PM IST)