News of Thursday, 6th March 2025
ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી

રાજકોટ તા.૬
ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી જાહેર કરવામાં આવી છે.
જેમાં કૃણાલ ( કુમાર) શાહ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ
,બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાને રીપિટ કરાયા છે.
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ રીપીટ,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ રિપીટ,મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર રીપીટ કરવામાં આવ્યા છે.
જ્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખપદે અતુલભાઇ કાનાણી ,જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
