<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ ગઢવી રીપીટ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ ગઢવી રીપીટ થયા છે.

        અગાઉ ભાજપના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલની નાદુરસ્ત તબિયત પછી તેઓની વરણી થઈ હતી એ પછી ફરી પાછી તેમની વરણી થયેલ છે અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તથા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કામગીરી કરી હતી.

(2:59 PM IST)