News of Thursday, 6th March 2025
કચ્છ ભાજપના પ્રમુખ પદ્દે પુનઃ દેવજીભાઈ વરચંદ, વિધાનસભા બેઠકો માટે ૬ આગેવાનોને સોંપાઈ જવાબદારી
અબડાસા ચંદન સિંહ રાઠોડ, ભુજ દેવરાજભાઇ ગઢવી, માંડવી સુરેશભાઈ સંઘાર, અંજાર વસંતભાઈ કોડરાણી, રાપર રાજભાઈ બારી, ગાંધીધામ. ભરતભાઈ રામવાણીને જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છ ભાજપના પ્રમુખ તરીકે પુનઃ દેવજીભાઈ વરચંદની વરણી કરાઈ છે. જ્યારે પ્રદેશ ભાજપના વિધાનસભા ના પ્રતિનિધીઓની વરણીમાં આ પ્રમાણે જવાબદારી સોંપાઈ છે. અબડાસા... ચંદન સિંહ રાઠોડ, ભુજ.. દેવરાજભાઇ ગઢવી, માંડવી... સુરેશભાઈ સંઘાર, અંજાર.. વસંતભાઈ કોડરાણી, રાપર... રાજભાઈ બારી, ગાંધીધામ.. ભરતભાઈ રામવાણીને જવાબદારી સોંપાઈ છે .
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
