News of Tuesday, 11th March 2025
ખંભાળિયામા આમ આદમી પાર્ટી અને વિવિધ ધાર્મિક સંગઠનના આગેવાનો દ્વારા આવેદન: હવે ગાંધીજીને પ્રતિમાના આપવામાં આવશે

ખંભાળિયા:: આમ આદમી પાર્ટી અને વિવિધ ધાર્મિક સંગઠન ના આગેવાનો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ની આવેદનપત્ર આપવા માટે ગયા હોય ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ફક્ત પાંચ થી 10 વ્યક્તિને જવાનું કહેતા આવેદનપત્ર હવે ગાંધીજીને પ્રતિમાના આપવામાં આવશે.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
