News of Thursday, 13th March 2025
જૂનાગઢના આંબલીયા ગામે જુગારનો અખાડો ઝડપાયો રાજકોટના બે સ્ત્રી-પુરૂષ સહિત ૮ ઝડપાયાઃ ત્રણ ફરાર

જૂનાગઢ, તા. ૧૩: આંબલીયા ગામનો ઈશા અલારખા સાંધ તથા જુનાગઢનો હિમાંશુ દિનેશભાઇ અઢીયા બંન્ને ભાગીદારીમાં આંબલીયા થી રૂપાવટી ગામ ત૨ફના રસ્તે ભાડેરના ખારા તરફની સીમ વિસ્તારમાં આંબલીયા ગામના અશ્વિન ભીખાભાઈ રાબડીયાના ખેતરની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી ગે.કા. રીતે ભાગીદારીમાં રૂ.૭૧,૦૩૦/- તથા મો.ફોન નંગ-૮ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા પાથરણુ નંગ -૧ કિ.રૂ.૦૦/- તથા મો.સા. નંગ-૫ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે
(૧) ગીરીશભાઈ ઉર્ફે અશ્વીનભાઇ ભીખાભાઈ રાબડીયા ઉ.વ.૫૦ (૨) હિમાંશુ દિનેશભાઈ અઢીયા, ઉ.વ.૪૪ ૨હે. નીલકંઠ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૦૧, નહેરૂ પાર્ક સોસાયટીની બાજુમાં જુનાગઢ ( ૩) રામભાઈ રાણાભાઈ શામળા, ઉ.વ.૪૯ ધંધો. ડ્રાઇવીંગ રહે. સરોડ ગામ, બસ સ્ટેશનની બાજુમાં તા.કેશોદ જી.જૂનાગઢ (૪ ) કરશનભાઈ જીવાભાઈ રામ, ઉ.વ.૧૨ ધંધો. ખેતીકામ રહે. બામણવાડા ગામ, રામ મંદિરની પાસે તા. માંગરોળ ૧૯-જૂનાગઢ(૫) મયુરભાઈ હરીભાઈ મકવાણા, ઉ.વ. ૪૦ ધંધો, ખેતીકામ રહે. પરીન, પેલેસ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૧ ફુલવાટીકા સોસાયટી ઝાંઝરડા રોડ, જૂનાગઢ (૬) અમીતભાઈ નટવરલાલ જોષી, ઉ.વ. ૩૭ ધંધો. ડ્રાઇવીંગ રહે. રાજકોટ કોઠારીયા મેઈન હુડકો કવાટર નં. સી-૧૯ ફાયર સ્ટેશનની બાજુમાં (૭) સરોજબેન વા/ઓ સુરેશભાઈ અમળતલાલ રાવલ, ઉવ.૬૨ ધંધો. ઘરકામ રહે. રાજકોટ સીતાજી ટાઉનશીપ પીડવેલની પાછળ (૮) મુમતાઝબેન વા/ઓ રફીકભાઈ ઓરામાણભાઈ મડમ, ઉ.વ. ૩૮ ધંધો. ઘરકામ ૨હે. જૂનાગઢ-ધોરાજી રોડ આંબાવાડી કોલોનીમાં ને ઝડપી લીધા હતા. (૯) શેબાજ રહે. આંબલીયા, (૧૦) રણમલ કરશન ચાંડેલા રહે. ધંધુરાર (૧૧) ઈશા અલા૨ખા સાંધ રહે. આંબલીયાનાસી ગયા છે.
કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. સમતભાઈ બારીયા, નિકુલ પટેલ તથા પો.હે.કો. જીતેષ મારુ તથા પો.કોન્સ. દિપકભાઈ ચૌઠાણ, ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઈ બોરીચા એ રીતેના કાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
