<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

અમરેલીથી ૪૪ કિ.મી. દુર ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૧૩: અમરેલીથી ૪૪ કિ.મી. દુર આજે ૩.૨ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી પંથકમાં ભુકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.  રિકટર સ્‍કેલ પર ૩.૨ની તીવ્રતા નોંધાઇ છે. સવારે ૧૦-૧૨ મિનિટે ભુકંપનો આંચકો નોંધાયો હતો.

(1:34 PM IST)