News of Thursday, 13th March 2025
માખીયાળા પાટોત્સવમાં પૂ. જેન્તીરામબાપાની ઉપસ્થિતિ

જુનાગઢ : સદ્્ગુરૂ સાહેબ શ્રી જેન્તિરામ બાપા, સત પુરણધામ આશ્રમ, ધુનડા (જામનગર) ની સંતશ્રી ગોરધનદાસ બાપુ મંદિર, માખીયાળાના પાટોત્સવ એવં શ્રી ગુણેશ્વર મહાદેવ શિવ પંચાયત દેવતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
