News of Thursday, 13th March 2025
ખીરસરા રણમલજી: અસત્ય ઉપર સત્યના વિજયનો આધ્યાત્મિક તહેવાર હોલિકા દહનની ભાવભેર ઉજવણી
વાયકા મુજબ ખેડૂતો દ્વારા પચ્યામાં મીઠું બાંધી હોલીકા ઉપર ફેરવવા આવે છે જે પોતાના બળદો પશુઓ ને મીઠું ખવડાવતા પશુમાં થતાં વલાની બીમારી મટી જાય છે

ખીરસરા રણમલજી: અસત્ય ઉપર સત્યના વિજયનો આધ્યાત્મિક તહેવાર હોલિકા દહનની ભાવભેર ઉજવણી કરતા ગામ લોકો લોકો વાઈકા પ્રમાણે ખેડૂતો દ્વારા પચ્યામાં મીઠું બાંધી હોલીકા ઉપર ફેરવવા આવે છે જે પોતાના બળદો પશુઓ ને મીઠું ખવડાવતા પશુમાં થતાં વલાની બીમારી મટી જાય છે તેમજ શ્રીફળ ધાણી ખજૂર દાળીયા હોળીમા પધારવા આવે છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
