News of Friday, 14th March 2025
આર્યસમાજના નિવૃત શિક્ષિકા તરૂલતાબેન જોશીનું નિધન :
શનિવારે સાંજે પાબારી હોલ જામનગર ખાતે પ્રાર્થના સભા

જામનગર : તરુલતાબહેન ધીરજલાલ જોષી (ઉમરવર્ષ 71) (નિવૃત્ત શિક્ષિકા આર્યસમાજ) તે વિજયકુમાર શાંતિલાલ રતેશ્વરના ધર્મપત્નીનું અવસાન થયેલ છે.
તે ઋચા જીતેશકુમાર પંડ્યાના માતુશ્રી, જીતેશકુમાર સતીશકુમાર પંડ્યાના સાસુ, શુભમના નાનીમા તથા નિમિષાબેન નરેન્દ્રભાઇ જોષી, હરેશભાઈ તથા રાજુભાઈના ભાભી, નિલેષ, જીજ્ઞેશ, દેવેશના કાકી, નવિનભાઈ, રમેશભાઈના
નાના બહેન થાય , સદ્દગતની પ્રાર્થના સભા 15/03/2025 શનિવાર સાંજે 5:00 થી 5:30 પાબારી હોલ, જામનગર રાખેલ છે.
મોબાઇલ:-
9428400082 (વિજયકુમાર)
7016202702 (જીતેશ પંડ્યા)
7016302884 (ઋચા પંડ્યા)
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
