News of Sunday, 16th March 2025
પવિત્ર રમજાન માસમાં કચ્છના મુસ્લિમ માલધારી પરિવારમાં બનેલ ગોઝારા બનાવથી લોકોમાં શોકનું મોજું: ભેંસને બચાવવા જતા પાંચ બાળકો ડૂબી ગયા

કચ્છમાં ડૂબવાથી ૪ બાળકોના મોત, ૧ લાપતા: કચ્છના માલધારી પરિવારમાં અરેરાટીભર્યો બનાવ, અંજારના ધમડકા ગામ પાસે હિંગોરજા વાંઢમાં પાણીમાં ફસાયેલી ભેંસ કાઢવા જતા ૫ બાળકો ડૂબી ગયા હતા,
૪ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૧ બાળક લાપતા છે. પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ માલધારી પરિવારમાં બનેલ આ ગોઝારા બનાવથી લોકોમાં શોકનું મોજું. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
