News of Monday, 17th March 2025
ધોરાજીમાં ઈકો કાર ૪૦ ફુટ નીચે ખાબકી

ધોરાજી : ધોરાજી થી સુપેડી તરફ જવા માટે ઈકો કાર ચાલક ધોરાજી નાં જુના ઉપલેટા રોડ અને ભાદર નદી પુલ નજીક પહોંચતા કોઈ કારણોસર ડ્રાઈવર સાથે ઈકો કાર અંદાજે ૪૦ ફુટ ખાડામાં પડી હતી. આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોને ખબર પડતાં ભારે જહેમત બાદ ઈકો કાર ડ્રાઇવર ને હેમખેમ બહાર કાઢવામાં આવેલ હતા. સામાન્ય ઇજા થયેલ. (તસ્વીર : ધમેન્દ્ર બાબારીયા)
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
