News of Tuesday, 18th March 2025
આટકોટમાં પૂ. રમેશભાઇ ઓઝાની પધરામણી

આટકોટનાં ઘનશ્યામ નગરમાં મૈત્રી સ્કુલ નાં વિધાર્થી સાથે પૂ. રમેશભાઈ ઓઝા એ સત્સંગ સાથે વિદ્યા ની સમજણ આપી હતી શાળાના પરેશભાઇ જોશી ઉષાબેન જોષી તેમનાં પરીવાર અને શાળાના શિક્ષકો વિદ્યાયાર્થીઓ દ્વારા રમેશભાઈ ઓઝા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે સ્કૂલ નાં થતાં વિવિધ પ્રવળતિઓ લાઈબ્રેરી ની મુલાકાત લીધી હતી વિદ્યાર્થી ઓ ને આશીર્વાદ આપ્યા હતા. (તસવીર-અહેવાલઃ કરશન બામટા -આટકોટ)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
