<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ખંભાળિયા તાલુકાના જેપી દેવડીયામા આગ ભભૂકી ઉઠતા નિરણ તથા ટ્રક ભસ્મીભૂત : જુઓ વિડિઓ

ખંભાળિયા:: તાલુકાના જેપી દેવડીયા ગામે નીરણથી ભરેલા એક વિશાળ ટ્રકમાં આગ  ભભૂકી ઉઠતા નિરણ તથા ટ્રક ભસ્મીભૂત થયો હતો. ખેડૂતો દ્વારા સળગતા  ઘાસ ને ઠારવા ના પ્રયત્નો નિષ્ફળ થયા હતા.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(12:14 PM IST)