<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

આર્યુવેદ હોસ્‍પિટલમાં જામનગરમાં સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

 

જામનગર પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  જામનગર પોલીસ વડા  પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન, જામનગર દ્વારા ‘‘સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ''  આયુર્વેદ હોસ્‍પીટલ, જામનગર ખાતે કરવામાં આવ્‍યું હતું. આ સેમીનારમા ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને તથા ૨૫ શિક્ષકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્‍યું, સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન દ્વારા ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, ટ્‍વિટર તેમજ વોટ્‍સએપ ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન સાયબર પો.સ્‍ટે. PSI એચ.કે.જાલા, ષ્‍ભ્‍ઘ્‍ શબાના દરજાદા તથા ષ્‍ભ્‍ઘ્‍ જોશનાબેન રાઠોડ નાઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(1:33 PM IST)