તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 18th March 2025
પૂર્વ-કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે સરપ્રાઇઝ ચેકીંગ સાથે કોમ્બીંગ: ૩૪૪ શખ્શોની તપાસ
અલગ-અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અસરકારક કોમ્બીંગનુ આયોજન

ભુજ :રાજય ના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ, તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં શરીર સંબંધી, મિતલક સંબંધી ગુન્હાઓ તેમજ પ્રોહી- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આપેલ હોય જે અનુસંધાને . પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી , અંજાર વિભાગ, અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ, ભચાઉ નાઓના વડપણ હેઠળ બંન્ને ડીવીઝન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અસરકારક કોમ્બીંગનુ આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ છે.
સંખ્યા
લીસ્ટેડ પ્રોહીબુટલેગરો ચેક
પ્રોહીબીશનના કેશો
૨૦
પ્રોહીબીશન નીલ રેઇડ
૪૨
એમ.સી.આર. ચેક
૨૫
હીસ્ટ્રીશીટર ચેક
૧૦
જાણીતા જુગારી ચેક
૧૪
વાહન ચેક
૩૮
એમ.વી.એક્ટ-૨૦૭ તળે વાહન ડીટેઇન
૧૮
એમ.વી.એક્ટ તળે એન.સી.
८० (૬૮.૩૩,૫૦૦/-)
૧૦
શરીર સંબંધી/મિલકત સંબંધી ગુન્હા આચરેલ ઇસમો ચેક
૫૮
૧૨
પ્રોહીબીશન કલમ-૬૬(૧)(બી)
૦૭
૧૩
મકાન ભાડુઆત જાહેર નામા ભંગના કેશો
૧૧
જી.પી.એક્ટ કલમ-૧૩૫
૦૨
૮૧૪
વીજ કનેક્શન રીપોર્ટ
૦૧
૧૫
B.N.S.S કલમ-૨૮૫ મુજબના કેશો
૦૨
૧૫
M.V. એક્ટ કલમ-૧૮૫ મુજબના કેશો
03
૧૭
પ્રોહી કલમ-૯૩
૧૮
શકમંદ ઇસમો ચેક
૧૮
અવાવરૂ જગ્યા ચેક
૨૦
હોટેલ-ધાબા ચેક
૨૫
દંગા-પડાવ ચેક
૨
A-રોલ/ B-રોલ કામગીરી
૧૦
આમ, કોમ્બીંગ દરમ્યાન કુલ્લે-૩૪૪ જેટલા ઇમસો ચેક કરી અલગ-અલગ હેડ તળે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવ્યા. તેમજ વાહન ચેકીંગ દરમ્યાન રૂ.૩૩,૫૦૦/- નો સ્થળ દંડ તથા કુલ્લે-૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા.
કામગીરી કરનાર;આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજાર તથા સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ, ભચાઉ તથા એલ.સી.બી.પીઆઇ એન.એન.ચુડાસમા એસ.ઓ.જી પીઆઈ ડી.ડી.ઝાલા . તથા જીલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
