News of Wednesday, 19th March 2025
જામજોધપુર માકેટીંગ યાર્ડમાં ધાણાની મબલક આવક : વાહનોની 4 કિમી સુધી લાગી લાઈન
સાંજથી જ ખેડૂતો તેમની જણસો લઈ યાર્ડ ખાતે પહોંચ્યા: હરાજીમાં ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી

જામનગરના જામજોધપુર માકેટીંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થવા પામી છે. માર્કેટીગ યાર્ડની બહાર ચાર કિમી સુધી ધાણાના વાહનોની ક્તાર લાગી છે. આજે સમી સાંજથી જ ખેડૂતો તેમની જણસો લઈ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. હરાજીમાં ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. માર્કેટીંગ યાર્ડ પ્રસાશન દ્વારા ખેડૂતોને અગવડતા ના પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવી છે
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
