<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સાંસદ પરષોતમભાઇ રૂપાલાની મુલાકાતે જૂનાગઢના મેયર આકાશ કટારા

 જૂનાગઢઃ ભાજપાના નેતા અને રાજકોટના સાંસદ પરષોતમભાઇ રૂપાલાની સાથે જનકલ્‍યાણ માટે માર્ગદર્શન અને જૂનાગઢના ડેપ્‍યુટી મેયર તરીકે નિયુકત થતા આકાશભાઇ કટારાની શુભેચ્‍છા મુલાકાત લીધી હોય દરમ્‍યાન શ્રી રૂપાલાએ આકાશ કટારાને  ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્‍યા હતા આ મુલાકાત દરમ્‍યાન પૂર્વ કોર્પોરેટર એભાભાઇ કટારા તથા ઇએનટી સર્જન ડો.કૌશિક ફળદુ પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેતપુર તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી તસ્‍વીર મૂકેશ વાઘેલા જૂનાગઢ)

(10:35 AM IST)