<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સલમાનખાનનું જામનગર-રિલાયન્‍સમાં આગમન

જામનગરઃ જામનગરના એરપોર્ટ પર બોલીવુડ સ્‍ટાર સલમાનખાન ગઇકાલે રાત્રે ખાસ ફલાઇટ મારફતે આવી પહોચ્‍યા છે અને સીધા જ રીલાયન્‍સ જવા રવાના થયા હતાં. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:45 PM IST)