<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ધ્રોલ વિશ્‍વ હિંદુ પરિષદના અધ્‍યક્ષ પદે ગોકળભાઈ વરૂની વરણી

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૪: જામનગરના ઠેબા આવેલ જોગીબાપાની જગ્‍યાએ વિશ્વ હિંદુ પરિષદની વિવિધ કાર્યક્રમ અંતર્ગત કાર્યકારોની અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી આ બેઠકનું આયોજન જેમા ધ્રોલ વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ (પ્રમુખ) તરીકે ગોકળભાઈ વરૂની વરણી કરવામાં આવેલ છે.

(1:26 PM IST)