<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગાંધીનગર ખાતે જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્‍ત કોર્પોરેટરોએ મંત્રીશ્રીઓની શુભેચ્‍છા મુલાકાત

 

જુનાગઢઃ મહાનગરપાલિકા ના નવનિયુક્‍ત કોર્પોરેટરો તથા પદાધિકારીઓ એ ગાંધીનગર ખાતે જુનાગઢ મહાનગર ના અધ્‍યક્ષ ગૌરવ રુપારેલિયા તથા ધારાસભ્‍ય સંજય કોરડીયાના અધ્‍યક્ષ સ્‍થાને મંત્રીશ્રીઓ જેમાં ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઇ, રાઘવજીભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી. મુળુભાઈ બેરા. વિધાનસભા અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી તથા દંડક બાલકળષ્‍ણભાઈ સૂકલ સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી જેમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્‍યુટી મેયર આકાશભાઈ કટારા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્‍પેશભાઈ અજવાણી કોર્પોરેટરોમાં વિનસભાઈ હદવાણી, સંજયભાઇ ધોરજીયા, સોનલબેન પનારા, પ્રવીણભાઈ વાઘેલા, જાયેશભાઈ બોઘરા, ભાવનાબેન વ્‍યાસ, વંદનાબેન દોશી, સંજયભાઇ મણવર, ચંદ્રિકાબેન રાખસિયા, પરાગભાઈ રાઠોડ, વનરાજભાઈ સોલંકી, પૂનમબેન પરમાર, મધુબેન મિયાત્રા, ઇલાબેન બાલસ, ભાવનાબેન ટાંક, વનિતાબેન આમછેડા, વિમલભાઈ જોશી, જમકુબેન છાયા, આધ્‍યશક્‍તિબેન મજમુદાર, સુભાષભાઈ રાદડીયા, ચેતનભાઈ ગજેરા, શૈલેષભાઈ દવે, પુંજાભાઇ સીસોદીયા, હીતેશભાઇ ભલાણી, બાલુભાઈ રાડા, જીજ્ઞાસાબેન ગુજરાતી ભાજપા મીડિયા વિભાગ ના સંજય પંડયા અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના પીએ વિરાટભાઇ ઠાકર ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:09 PM IST)