News of Saturday, 29th March 2025
ભાવનગરમાં બીજા માળેથી પટકાતા યુવાનનું મોત

ભાવનગર તા.૨૯: ઇસ્કોન મેગા સિટીમાં રહેતા યુવાન ગિરધારીલાલ પ્રજાપતિ ( ઉં.વ. ૩૦ ) કોઈ કારણોસર બીજા માળેથી નીચે પડી જતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મળત્યુ થયું હતું.આ બનાવ અંગે નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
