<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયા અને આગેવાનોએ જૂનાગઢમાં રાત્રિના રેકડી ઉપર જઈને બરફના ગોલાનો સ્વાદ માણ્યો

જૂનાગઢ: પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયા જુનાગઢના મહેમાન બન્યા છે. આ દરમિયાન તેઓએ જૂનાગઢમાં રાત્રિના રેકડી ઉપર જઈને બરફના ગોલા નો સ્વાદ માણ્યો હતો . આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરાડિયા, પ્રદીપભાઈ ખીમાણી તથા આગેવાનોએ પણ રેકડી પર ગોલાનો સ્વાદ માણ્યો હતો.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:07 AM IST)