<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ખેડૂતો જણસી લઈને આવતાં મોરબી હાઈ-વે ઉપર વાહનોની લાઈનો

 

રાજકોટઃ મોરબી હાઈ-વે ઉપર બેડી યાર્ડથી કાગદડી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બેડી યાર્ડ ખાતે ખેડૂતો મોટી સંખ્‍યામાં જુદી-જૂદી જણસી વેંચવા માટે આવતા હોય છે. ત્‍યારે રસ્‍તા ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. (તસ્‍વીર-અહેવાલઃ ભાવિન સેજપાલ, ટંકારા)

(11:33 AM IST)