<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

માધવપુરના ભાતીગળ લોકમેળાનું રવિવારે ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ધઘાટન

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સાથે લોકમેળામાં ઈશાન-પૂર્વ રાજ્યોના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમ : માધવપુરના મેળાનો રાષ્ટ્રીય કક્ષાનો મેળો

પોરબંદર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના માધવપુરના લોકમેળાનું આગામી તા, 6 એપ્રિલે ઉદ્ધઘાટન કરાશે .

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત આ લોકમેળામાં ગુજરાત તથા ઈશાન પૂર્વના રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે

 

(8:26 PM IST)