<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

વાંકાનેર રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ખડી પડી

આ ઘટના કઈ ટેક્નિકલ ક્ષતિના કારણે સર્જાઈ તે અંગે રેલ્વને એન્જીનીયરીંગ અને સેફટી વિભાગે તપાસ હાથ ધરી

રાજકોટ : આજે સાંજે વાંકાનેર રેલવે સ્ટેશન નજીક માલગાડી રેલવે સ્ટેશન છોડે એ પહેરેલા નજીક આવેલ જવાળામુખી માતાજી મંદિર પાસે રેલવે ક્રોસિંગ પાસે પાટા પરથી ખડી પડી બે ભાગમાં અલગ અલગ પડી ગઈ હતી 

આ ઘટના કઈ ટેક્નિકલ ક્ષતિના કારણે સર્જાઈ તે અંગે રેલ્વને એન્જીનીયરીંગ અને સેફટી વિભાગે તપાસ હાથ ધરી છે 

ગુડ્સ ટ્રેન હોવાથી કોઈ જાનહાની થઇ નથી  

(10:42 PM IST)