<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ખંભાળીયાના કોટા ગામે ગોડાઉનમાં રાખેલ સોના-ચાંદીના કામની પાંચટન ધૂળ ચોરી જનાર રાજકોટના પાંચ મજૂર સહિત ૬ ઝડપાયાઃ ૩ લાખની ધૂળ કબ્‍જે

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૪: ખંભાળીયા પોલીસ સ્‍ટેશનમાં ક.૩૦૫,૩૩૧(૪) મુજબનો ગુન્‍હો તા.૩૧/૦૩/૨૦૨૪ના જાહેર થયેલ હોય જે ગુન્‍હાના કામેના ફરીયદીશ્રીની ખંભાળીયા તાલુકાના કોટા ગામે કરમદી ખાતે ખેતીની જમીનમાં આવેલ ગોડાઉનમાં મારેલ તાલુ તોડી અંદર પ્રવેશ. કરી ગોડાઉનમાં રાખેલ ચોના-ચાંદીકામની ધુન આશરે પ(પાંચ) ટન જેની કુલ કિ.રૂા.૫,૦૦,૦૦૦/ ની કોઇ અજાણ્‍યા ચોર ઇસમએ ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી.

જે અનુસંધાને ના.પો.અધિક્ષક ડો.હાર્દીક પ્રજાપતી એ પો.ઇન્‍સ. બી.જે સરવૈયા સર્વેલના સ્‍ટાફને ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢવા શુચના આપેલ.

જે અનુસંધાને જરૂરી વર્ક આઉટ કરેલ તથા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરેલ તથા બનાવવાળી જગ્‍યાની આસપાસ મજુરી કામ કરતા ઇરામોની રોજબરોની પ્રવળતી ઉપર વોચ રાખવામાં આવેલ તથા ટેક્રિકલ અને હ્યુમન સોર્ટિશથી તપાસ દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના એ.એસ.આઇ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા તથા પો.હેડ કોન્‍સ ભરતભાઇ માલદેશાઇ જમોડ તથા પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા નાઓને હકિકત આધારે સોના-ચાંદીકામની ધુળ બાદરે ૩(ઢન) કિ.રૂટ્ટ.૩,૦૦,૦૦૦/- તથા ગુન્‍હાનામાં ઉપયોગમાં લીધેલ વાહન ASOK LEYLAND LTD, DOST IS રજી નં. GJ-32-T-0519 ના મુદામાલ રીકવર કરેલ છે. અને બાકી રહેલ મુદામાલ દોધી કાઢવા હાલ તપાસ ચાલું છે.

જેમાં આરોપી તરીકે પકડાયેલાઃ

(૧) નિલેશભાઈ રમેશભાઈ પરપાર ઉવ.૨૩ ધંધો-મજુરીકામ રહે.ખંભાળીયા નવાપરા ચુનારાવાસ ચુનાના ભઠડાની બાજુમા (૨) વિપુલભાઇ પ્રેમજીભાઇ રાઠોડ ઉવ૩૬ ધંધો-મજુરીકામ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક ચોકડી ગાધીગ્રામ યુનાના ભઠઠા પાસે રાજકોટ (૩) નિલેષભાઈ પેમજીભાઇ રાઠોડ ઉ૫.૩૪ ધંધો-મજુરીકામ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક ચોકડી ગાંધીગ્રામ ચુનાના સઠઠા પાસે રાજકોટ (૪) રાજુભાઇ ઉર્ફે લાલો ઇશ્વરભાઈ સોલંકી ઉપ.૩૪ ધંધો-મજુરીકામ રહે.સાત હનુમાન મંદિર પાસે નાકરાવાડી ગામ તા-જી-રાજકોટ (૪) વિજયભાઈ મધુભાઇ બારૈયા ઉવ.૨૧ ધંધો-મજુરીકામ રહે જય નગર રણુજા મંદિર પાસે રાજકોટ (લ્‍) સુરેશભાઇ ભીખુભાઇ ડોડીયા ઉવ ૧૯ ધંધો-મજુરીકામ રહે.યુનારાવાસ રાજમોતી મીલ પાસે રાજકોટ.

કામ કરવા માટે વાડીઓમાં કારખાનામાં તથા જુદીજુદી જગ્‍યાએ કામ કરવા જતા હોય જે જગ્‍યાઓ જોઇ રેકી કરી ચોરી કરવાની એમઓ ધરાવે છે.

આ કામગીરી (૧) પોલીસ ઇન્‍સપેકટર બી.જે.સરવૈયા (૨) ખ્‍લ્‍ત્‍ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (૩) પો.હેડ.કોન્‍સ. ભરતભાઇ માલદેસાઇ જમોડ (૪) પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા (૫) પો.હેડ.કોન્‍સ, સામતભાઇ પબુભાઈ ગઢવી (લ્‍) પો.કોન્‍સ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (૭) પો.કોન્‍સ કાનાબાઇ રાણાભાઇ લુણા (૮) પો.કોન્‍સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા એ કરી હતી. (રર.૧૦)

(1:15 PM IST)